Followers

Monday 22 August 2022

 MAGIS Day 2022, Surat 

"To See All Things New Jesus Christ"







MAGIS Circle 







Program Report
"To See All Things New In Jesus Christ"
સંત ઇગનસવર્ષ પૂર્ણાહુતિ નિમિત્તે ગુજરાત ઇસુ સંઘ વિભાગ (GJYM) ના નેજાહેઠળ સેંટ ઝેવિયર્સ સ્કૂલ, સુરત ખાતે “માજીસ ડે” પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું

સંત ઇગનસવર્ષ પૂર્ણાહુતિ નિમિત્તે ગુજરાત ઇસુ સંઘ વિભાગ (GJYM) ના નેજાહેઠળ સેંટ ઝેવિયર્સ સ્કૂલ, સુરત ખાતે “માજીસ ડે” પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાથી અલગ અલગ પેરિશોમાથી 188 યુવાન યુવતીઓએ ભાગ લીધી હતોઆ પ્રોગ્રામનો મુખ્ય વિષય હતો “ખ્રિસમાં સગલું નવું દ્રષ્ટિએ નિહાળવું”

પ્રોગ્રામનું સંચાલન કરનાર કોલીન મકવાણા અને આશ્વી રાઠોડ દ્વારા સર્વનો આવકાર કરવામાં આવ્યું હતું અને સંત ઇગનસના હ્રદયપરિવર્તનનું 500મુ સ્મૃતિ વર્ષ, સંત ઇગનસનું જીવન અને માજીસ ડે વિષેની ઝાંખી આપવામાં આવી હતી. પધારેલ દરેક મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

પ્રોગ્રામના મુખ્ય મહેમાન તરીકે પધારેલ ફા. આરબિંદનો પરિચય ફા. નગીને આપ્યોહતોત્યારબાદ ફાઅરબિંદે યુવાવર્ગ ને તેમની આગવી છટામાં સંબોધ્યા હતા. તેમણે સંસ્કાર, શિક્ષણ, સંગતિ, એકતા અને પ્રાર્થના પર વિશેષ ભાર મુક્યો હતો. ફા. મહેશ બાગુલ દ્વારા પરમયગ્ન અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દરેક યુવાનોને માજીસ સર્કલ માટે 15 અલગ અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. જેમાં માજી ડેનો અનુભવ અને યૂથ દ્વારા પેરીશ, ગામ અને સમાજમાં શું પહેલ કરશો? જેવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં ફા. નગીન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને કાર્યક્રમને પુર્ણા જાહેર કરવાના આવ્યું હતું.  

 

No comments:

Post a Comment